મરચીનો રોપ જ્યાં કરવાનો હોય તેટલી જમીનમાં નુકશાનકારક જીવજંતુ, ફૂગ, રોગકારક કેમ મારવા ?
કહેવત છે કે જેની દિવાળી બગડી તેનું વરસ બગડ્યું તેમ જેનો રોપ બગડ્યો તેની મરચી બગડી , રોપ કરવા માટે જૂની પદ્ધતિ ખુબ સારી હતી, આપણે રોપ કરવાની જગ્યાએ નકામો કચરો બાળીને જમીનને સ્ટરીલાયઝ કરતા પરંતુ હવે નવી પદ્ધતિ આવી છે તેમાં ખાસ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા ગાદી ક્યારા ની જગ્યાને રોગમુક્ત કરવા માટે બઝારમાં […]
મરચીનો રોપ જ્યાં કરવાનો હોય તેટલી જમીનમાં નુકશાનકારક જીવજંતુ, ફૂગ, રોગકારક કેમ મારવા ? Read More »


