મરચી સફળવાર્તા : મેજીક મરચું ખુબ વધુ ઉત્પાદન આપે

મારું નામ સુરેશભાઈ ભીખાભાઈ વડોદરિયા ગામ: દડવી તાલુકો: જામકંડોરણા જીલ્લો રાજકોટથી હું છેલ્લા ત્રણ વર્ષથી કર્તવ્ય સીડ્સની જ મરચી વાવુ છુ. ગયા વર્ષે મારે મેજીક મરચુ વિઘે 71 મણ પાકયુ તુ.

આ વર્ષે પણ મેં મેજીક મરચુ જ વાવ્યું છે. ત્રણ વીઘામાં જેમાં ત્રણ વીણી પડી ગઈ છે અને હજી એક અથવા તો બે વીણી પડશે. કારણ કે નવી ફુટ સરસ નીકળી છે હાલ 50 મણ આસપાસ ઉતારો વિઘે આવી ગયો છે અને હજી અદાજીત 12 મણ વિઘે ઉતરશે મેજીક મરચી મારે વીઘે અંદાજિત 60 થી 62 આસપાસ ઉતરશે.