કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : સમતોલ ખાતર એટલે શું ?

જુન ૧૯૭૫ના કૃષિ વિજ્ઞાનના અંકમાં ઓછા ખાતરો હોય તો પૂરું વળતર કેમ મેળવવું અથવા તો સમતોલ ખાતર એટલે શું ? તેની વાત લખી હતી તે આજે પણ પ્રસ્તુત છે, મિત્રો કૃષિવિજ્ઞાન ભવિષ્યની ખેતી માટે માહિતી આપતું રહે છે તે આ લેખ વાંચીને તમને થશે.