
વિશ્વાસ સીડ્સની યોગી જાતમાં વજન ખુબ સારો થાય છે. મેં વાવી તમે પણ વાવો.
મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચીનો અનુભવ કરેલ છે મેં આ વર્ષમાં વિશ્વાસ પટ્ટો અને યોગી મરચી વાવેલ હતી તેમાં આ યોગી વેરાઈટી એ તો માલા માલ કરી દીઘા તેમાં મને ઓછા ખર્ચમાં વધુ નફો મળ્યો છે. આ વેરાઈટીની મરચાની લંબાઈ અને વજન ખુબ સારો જોવા મળ્યો છે અને વિશ્વાસ પટ્ટો તો પટ્ટો હો. આ વેરાઈટી ગામના તથા આજુ બાજુના ગામના ખેડૂતો જોવા આવ્યાને એ બધાને ખુબ સારી લાગી.
હું રમેશભાઈ લાલજીભાઈ સુવાગીયાગામ પાંચ પીપળા તા. જેતપુર જિલ્લો રાજકોટ મો.9429098702
