
નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે.
મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ જાતનું વાવેતર કરેલ છે. નામધારી ૨૫૬૦ મરચીની જાતની રોગપ્રતિકારક શક્તિ ખુબ જ સારી છે ગમે તેવા વિપરીત વાતાવરણમાં પણ આ જાત ટકી શકે છે અને મને આ જાતમાંથી વીઘે 30 મણનો ઉતારો આવેલ છે. હું મારા ખેડૂત મિત્રોને નામધારી ૨૫૬૦ જાત વાવેતર કરવા ભલામણ કરું છું.
મનસુખભાઇ વેલજીભાઇ વઘાસીયા ગામ : રાજપરા તા.: કોટડા સાંગાણી જિલ્લો: રાજકોટ મોં.63524 63706
