
મેં એડવાન્ટા કંપનીનું પ્રજવલ્લા મરચાની જાતનું વાવેતર કરેલ હતું. લીલા મરચા વેચવામાં ભાવ સારા આવે છે આ જાત પાવડર માટે પણ ઉત્તમ જાત છે. પ્રજવલ્લા મરચી ફાલ વધારે આપે છે. વાયરસ ખુબ જ ઓછો આવે છે માટે બધા ખેડૂતોને મારી સલાહ છે કે તમે પણ આ જાતનું વાવેતર કરો.
