હર હાલમેં ખુશહાલ ઓમેગા સૌથી મોટું જીન્ડવું

સોલાર એગ્રોટેક પ્રા લી.- રાજકોટની ઓમેગા બીજી-૨ (સોલાર-૧૦૮) જાત ખેડૂતોમાં ચર્ચાનો વિષય બની ગયેલ જાત છે.

ઓમેગા ભારત સરકારની નોટીફાઈડ થયેલી જાત છે. આ જાત મધ્યમ અવધિ એટલે કે ૧૬૦ – ૧૭૦ દિવસમાં પાકતી જાત છે. આ જાતની ખાસ વિશેષતા એ છે કે ખુબ જ મોટા કદના જીંડવા ૭-૭.૫ ગ્રામના તથા ગોળાકાર જીંડવા છે. તેથી ખૂલવામાં પણ ખુબ જ સરસ હોવાથી વીણવાંમાં ખુબ જ સરળ છે. ઘેરો લીલો છોડ હોવાથી પ્રકાશ સંશ્લેષણ વધુ થાય છે. માટે વધુ જીંડવા હોય ત્યારે પણ વિપરીત પરિસ્થિતિ અથવા ખરાબ વાતાવરણમાં પણ છોડ ટકી શકે છે અને સુકાતો નથી.

નટુભાઈ ઢોલરીયા
મો. ૯૪૨૭૨ ૩૮૯૧૭ ગામઃ જસદણ, તા. જી. રાજકોટ

મેં ડોક્ટર સીડ્સની ઓમેગા બોલગાર્ડ ।॥ કપાસની જાતનું ૫ વીઘામાં વાવેતર કરેલ છે. આ જાતના જીંડવાની સાઈઝ ખુબ જ મોટી હોવાથી વજનમાં સારો અને વીણવામાં પણ ખુબ સારો છે. ઓમેગા કપાસમાં ચુસીયા જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે છે જેથી ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન સારું મળે છે. મને હાલ એક વીઘામાંથી ૨૦ મણનો ઉતારો મળી ગયેલ છે અને હજુ પણ ૧૦-૧૫ મણ ઉતારો આવે તેમ છે.
હું ખેડૂતોને ભલામણ કરું છું કે તમે પણ આ જાતનું બિયારણ મળે તો જરૂર વાવેતર કરશો..

રમણીકભાઈ શંભુભાઈ ઠુમ્મર

મુ. તા. ધોરાજી જી. રાજકોટ. મો. ૯૮૨૫૦ ૩૪૬૦૯

હું વર્ષોથી ડોકટર સીડ્સની અન્ય જાતોનું પણ વાવેતર કરું છું. આ વર્ષે મેં આ નવી જાત ઓમેગા કપાસની વેરાઈટીનું ૧૫ વીઘામાં ૮ પેકેટનું વાવેતર કરેલ છે જેમાંથી મને હાલ ૧૫ મણ વીઘે ઉતરી ગયેલ છે અને બીજો ૧૦ થી ૧૨ મણ ઉતારો મળશે. આ જાતના જિંડવા મોટા, વજનદાર અને સિરીઝમાં જીંડવા લાગતા હોવાથી ઉત્પાદન સારું આપે છે. ઓમેગા (સોલાર-૧૦૮) મધ્યમ અવધિની તથા ફાલ એક સાથે લાગે છે માટે ગુલાબી ઈયળથી પણ બચી શકાય છે. ઓમેગા (સોલાર-૧૦૮) જાત હાલની પરિસ્થિતિમાં ખુબ જ સારું એવું ઉત્પાદન આપે છે. મને આ જાતના પરિણામ ખુબ સારા મળ્યા હોવાથી હું આવતા વર્ષે આ જાતનું ૬૦ વીઘામાં વાવેતર કરવાનો છું.

વધુ માહિતી માટે કંપનીના પ્રતિનિધિને સીધો જ ફોન કરો. હિતેશભાઈ કમાણી ૯૯૭૯૮ ૫૬૫૬૬

વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો