
ધનજીભાઇ મનજીભાઇ મુ. મોટા માંડવા તા. કોટડા સાંગાણી જી.રાજકોટ મોં. ૯૯૨૪૪ ૭૮૧૫૯ મે છેલ્લા વર્ષે નિધી ૫૦૫ મરચાંમાં ૧૦૦ પેકેટનું વાવેતર કર્યું હતું. જેમાં ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. આ મરચીની ખાસિયતની વાત કરીએ તો વીણી સતત ચાલુ જ રહે છે અને જો ઉતારવામાં થોડું મોડું થયું હોય તો પણ મરચાંની ક્વોલિટીમાં ફર્ક પડતો નથી. અન્ય વેરાઇટીની તુલનામાં જીવાત સામે ખૂબ સારી ટક્કર આપે છે જેથી બીજો ખર્ચ પણ ઓછો આવે છે. ભરાવદાર અને કલરમાં સારું હોવાથી બજાર ભાવ અન્ય વેરાઇટીની તુલના માં વધુ મળે છે.



