
બોલકી ધરતી આપણને એમ પણ કહે છે કે આ વર્ષે ચોમાસા પહેલા સોઈલ હેલ્થકાર્ડ થોડા રૂપિયા ખર્ચીને સારી લેબમા માઈક્રોન્યુટ્રીયન્ટનો પણ ટેસ્ટ કરાવી લીધો તે બધાને ખબર છે કે આજના નવા યુગમાં સોઈલ હેલ્થ જાળવણી માટે માઈક્રોન્યુટ્રીયન્ટની નાની સરખી ખામી ઘણું વધુ ઉત્પાદન ઘટાડી શકે છે દાળમાં મીઠુ ન નાખીએ તો દાળ કેવી બને? ખાવાનો સ્વાદ જ માર્યો જાય ! તેવું જ માઈક્રોન્યુટ્રીયન્ટ એટલે કે શુક્ષ્મ તત્વોનું છે. જોઈએ સાવ ઓછું પણ એ જેટલા પ્રમાણમાં ઓછું તેટલા પ્રમાણમાં ઉત્પાદન ઓછું, ભલેને પછી એન-પી-કે જોઈએ તે કરતા પણ વધુ આપ્યું હોય. તમારી માટી અને પાણી ના પૃથ્થકરણ માટે સારી લેબ નો નંબર નોંધી લો 98794 56076



