આપણી બઝારમાં સૂક્ષ્મ જીવોના ઉત્પાદનોનો રાંકડો ફાટ્યો છે . ક્યુ લેવું ક્યુ નહિ તેની ગડમથલ છે . કેટલાક સાચા , કેટલાક નકલી. મોટાભાગના પ્રમાણપત્ર વિના , વિશ્વાસ બેસતો નથી કે શું કરવું ? એટલે સૂક્ષ્મ જીવોની પ્રોડક્ટ સારી હોવા છતાં વાપરવાનું મન થતું નથી . મોટી ખાતર કંપનીઓ જૈવિક ખાતર વિષે સારું બોલતા નથી . તેમની પાસે લોબિંગ બજેટ છે. બિચારા ઉપયોગી મિત્રો જેવા આપણી ખેતી માટે ઉપયોગી સૂક્ષ્મજીવો પાસે કોઈ નથી , ખેડૂત પણ નહિ .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966



