જમીનનો pH પોષણ ની ઉપલભ્યતાને અસર કરે છે એટલુંજ નહિ જમીનમાં સુક્ષ્મસજીવો ની પ્રવૃત્તિ ઉ પર અસર કરે છે, જે જમીનની ફળદ્રુપતા ઉપર સીધી અસર કરે છે . વિવિધ સુક્ષ્મસજીવો વિવિધ pH શ્રેણીઓમાં શ્રેષ્ઠ રીતે વૃદ્ધિ પામે છે, અને કેટલાક સુક્ષ્મસજીવો ચોક્કસ pH સ્તરો પર પોષક તત્વોનું ચક્ર ઉપલબ્ધ કરવામાં અથવા રોગને રોકવામાં વધુ સારી રીતે કાર્ય કરે છે. પી એચ સમતોલ હોવો ખુબ જરૂરી છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 982522966



