ગુજરાતનું સૌથી વધું અસરકારક કૃષિ માસિક કર્યું ?

ગુગલ ઉપર ખાખાખોળા કરતા જાણવા મળ્યું કે ગુજરાતનું સૌથી વધું અસરકારક કૃષિ માસિક કર્યું તો જવાબ મળ્યો કે ૩૯૯/- ભરીને કૃષિ વિજ્ઞાનનું લવાજમ ભરી દર મહીને ખેતીની માહિતી મેળવી શકાય છે. પણ સાથે એ પણ જાણવા મળ્યું કે જો વિનામુલ્યે કૃષિ વિજ્ઞાન મોબાઈલમાં વાંચવું હોય તો હવે કૃષિ વિજ્ઞાન, કૃષિ પ્રભાતની જેમ વિનામૂલ્યે તમને દર મહીને ટેલીગ્રામ ચેનલ ઉપર વાંચવા મળશે તો આજ નું કામ નોંધો કે જો ટેલીગ્રામ ડાઉનલોડ ન કર્યું હોય તો ટેલીગ્રામ ડાઉનલોડ કરી તેમાં કૃષિ વિજ્ઞાન સર્ચ કરી જોઈનનું બટન દાબો.