કપાસ ફરી સોળે કળાએ ખીલ્યા

કપાસની આ વર્ષની રંગત એટલી સારી છેકે બોલગાર્ડ 2 કપાસ ફરી સોળે કળાએ ખીલ્યા અને આવતા વર્ષે કપાસ વર્ષ હોય તો ના નહિ તેવું કપાસની ખેતીમાં થયું છે અરવલ્લી બાયડ ના વજાવત ગામના ખેડૂત ચંદ્રસિંહ સોલંકી એ ગયા વર્ષ વિક્રમ સીડ્સનો મેડલ કપાસ વાવ્યો હતો મેડલ કપાસનો છોડ મજબૂત અને રૂંવાટીદાર પાન અને જિંડવાની ફાટ સારી હોવાથી તેને મેડલ વાવવાથી મેડલ મળવાનો અનુભવ થયો છે વધુ માહિતી માટે 98930 73425