આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા થશે

વરસાદના વર્તારો હોય કે ગરમીની આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા આગાહી થશે. આ એ .આઈ. ધારો તે કરી શકે છે તેની વાત આપણે અગાઉ કરી હતી , હમણાંજ ચેસની રમતમાં ગેરી કાસ્પેરોવ જે વિશ્વનો પહેલા નંબરનો ચેસનો ખેલાડી છે તે AI સામે રમ્યો તો AI જીતી ગયો . આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટનો ઉપયોગ એ.આઈ. દવારા સચોટ આગાહી થઇ શકશે. ગુગલ દવારા મશીન લર્નિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી વેધર સ્ટીમ્યુલેટર “ગ્રાફકાસ્ટ “ લઈને આવે છે જે સચોટ આગાહી કરીને માનવ જાત માટે ઉપયોગી સાબિત થશે ટુકમાં સમય છે અલ્ગોરિધમ, મશીન લર્નિંગ, ડ્રોન અને આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્ટ ખેતીમાં પણ આવી રહ્યા છે.

Tags

Share this post: