આજથી ત્રણ દિવસ રાજકોટમાં કૃષિ મેળાનો પ્રારંભ.

રાજકોટમાં કૃષિ મેળા આજથી શરૂ થયેલ એગ્રીવર્લ્ડ એક્સ્પો કૃષિ મેળો તારીખ 23 થી 25 ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ છે.

જેમાં પહેલા જ દિવસે ખેડૂતો માહિતી મેળવવા અને કૃષિ વિજ્ઞાન સાથે જોડાવા માટે ખેડૂતોની ભીડ. ખેડૂતો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ માં જોડાઈને લવાજમ ભરી દર મહિને માહિતી ઘેર બેઠા મળે તેવી વ્યવસ્થા કરી રહ્યા છે . શું તમે લવાજમ ભર્યું ? આજે જ. ભરો

Tags

Share this post: