ખેતી અને હિમવર્ષા – કરાને લીધે થતી અસરો

હિમવર્ષા – કરાને લીધે થતી અસરો

• તાપમાન એકદમ શૂન્ય નજીક જતાં પાકની ભૌતિક અને દેહધાર્મિક ક્રિયાઓને નુકસાન થાય છે. • વધારે પડતા બરફ/હિમવર્ષાથી પાંદડા, થડ અને ફળો ફાટી જાય છે. • કરાના કારણે છોડની ડાળીઓ ભાંગી તૂટી જાય છે તથા ફૂલ, દાણા અને ફળો ખરી પડે છે.

Tags

Share this post: