અમેઝ મરચી વાવશે તે ફાવશે : મરચી ફિલ્ડ રીપોર્ટ

નમસ્કાર ખેડૂત મિત્રો,

  • નવી મરચાની શ્રેષ્ઠ જાત હાઇબ્રીડ અમેઝ મરચી
  • રમેશભાઈ છગનભાઈ વોરા મુ.બેલડા તા.જામકંડોરણા જી.રાજકોટ મોં. ૯૫૮૬૪૮૮૭૨૦ જણાવે છે અમેઝ મરચીની સફળ વાર્તા.
  • અમેઝ મરચા લીલી વેચવી હોય તો વહેલી વીણી ચાલુ થાય છે, અને લાલમાં કલર સારો છે, અમેઝમાં રોગ ઓછો આવે છે.
  • અમેઝનું ૧ વીઘાનું વાવેતર કરેલ હતું મારે સુકું ૨૨ મણ ઉતરી ગયું છે અને ટોટલ ૪૦ થી ૪૫ મણનો ઉતારો આવશે એવી ધારણા છે. અમેઝ મરચીને લીધે મારું વર્ષ સુધરી ગયંુ.
  • અમેઝ મરચીનું આ વર્ષે નિદર્શન જોવા આવેલા ખેડૂતો અને વેપારીઓ અમેઝ મરચી પસંદગી કરી, મરચી વિશે સારી ચર્ચાઓ થઈ કંપની પ્રતિનિધિ શ્રી શૈલેષભાઈ એ પણ હાજરી આપી હતી.

વધુ માહિતી માટે ફોન કરો સંજય પટેલ ૯૮૨૫ ૨૨૯૮૬૬ અને ૯૮૨૫ ૨૨૯૯૬૬ અમેઝ એટલે આવતા વર્ષે અમેઝ વાવશે તે ફાવશે.