
દામજીભાઈ લીંબાભાઈ બાબરિયા
મુ. વૈભવનગર. તા.જામકંડોરણા જી.રાજકોટ મો. ૯૯૭૯૫ ૯૭૫૮૯
મેં ગ્રીન ગ્રો એગ્રીટેક ની પ્રગતિ વેરાઈટીનું વાવેતર કરેલ છે. જેમાં મને ખુબ સારું પરિણામ મળ્યું અને ઉત્પાદન પણ સારું મળ્યું. મરચાની સાઈઝ અને કલર ખુબ ગમી જાય એવા છે. અને આ વેરાઈટી લીલા તેમજ લાલ બંને માટે અનુકુળ જાત છે. આ વેરાઈટી છેલ્લે સુધી લીલીછમ રહે છે તેમજ સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વેરાઈટી છે.
ગ્રીન ગ્રો એગ્રીટેક – પ્રગતિ વેરાઈટીની ખાસિયતો
- વધારે ડાળીઓ ધરાવતો ઘટાદાર મજબુત છોડ,
- ફેર રોપણી પછી પ્રથમ વીણી ૫૫ થી ૬૦ દિવસે
- ફળની લંબાઈ ૧૭ થી ૧૮ સેમી
- ફળની પહોળાઈ ૨.૩ થી ૨.૫ સેમી
- લીલા તેમજ લાલ પાવડર માટે ઉત્તમ જાત.
- વધારે માહિતી માટે કંપનીના પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો. ગ્રીન ગ્રો એગ્રીટેક વિજય સાવલિયા મો. ૯૯૭૮૫૮૮૦૧૮



