જ્યારે કૃત્રિમ ખાતરો ઉમેરવામાં આવે છે, ત્યારે સૂક્ષ્મજીવાણુઓ પોષક કાર્યક્ષમતામાં વધારો કરી મદદ કરે છે સહકાર આપે છે, સ્પર્ધા કરતા નથી . યોગ્ય બાયો-ઇનોક્યુલન્ટ્સ ખાતરને લભ્ય બનાવે છે અને માટીને સક્રિય પણ કરે છે, જૈવિક સંતુલન પણ પુનઃસ્થાપિત કરે છે, મૂળ પોષક તત્વોને લઇ શકે છે . કાર્બન પ્રવાહમાં સુધારો કરે છે. પાકની ગુણવતા વધુ સારી બને છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966


