જંગી ઉત્પાદન માટે જંગી કપાસ (મહિકો)

જંગી 

વિજયભાઈ દિલીપભાઈ
મુ. ચૂલી તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મો.૭૭૭૭ ૯૦૧૫૯૦

મેં આ વર્ષે મહિકો કંપનીના જંગી કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચૂસિયા જીવાત ઓછી લાગે છે. આ કપાસની જાત ખાલી ૧૪૦ દિવસમાં પાકી જાય છે જેથી આપણે જીરાનું વાવેતર તથા શિયાળુ પાકનો વાવેતર સમયસર થઈ શકે છે. દવાના છંટકાવ ઓછા હોવાથી મહેનત અને સમયનો બચાવ થાય છે. જંગી કપાસના મોટા અને વજનદાર જીંડવા હોવાથી ઉત્પાદન સારું મળે છે અને મોટા જીંડવા વીણવામાં સરળ હોવાથી મજૂરી ખર્ચ ઓછો લાગે છે. કપાસ દરેક પરિસ્થિતિમાં છેક સુધી લીલો રહે છે. મજબૂત અને ભરાવદાર હોવાથી કપાસના છોડ ભાંગતો નથી.
વધુ જાણવા માટે કપાસના પ્રતિનિધિને કોલ કરવો…….
કંપની પ્રતિનિધિ શ્રી રાહુલ કુમાર પલાણી
મો. ૭૭૭૭ ૯૩૧૩૬૪ રાજકોટ ડીસ્ટ્રીબ્યુટર પટેલ એગ્રો સીડ્સ મો. ૯૮ ૨૫ ૨૨ ૯૮ ૬૬નો સંપર્ક કરો.