જંગી ઉત્પાદન માટે જંગી કપાસ (મહિકો)
વિજયભાઈ દિલીપભાઈ મુ. ચૂલી તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મો.૭૭૭૭ ૯૦૧૫૯૦ મેં આ વર્ષે મહિકો કંપનીના જંગી કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચૂસિયા જીવાત ઓછી લાગે છે. આ કપાસની જાત ખાલી ૧૪૦ દિવસમાં પાકી જાય છે જેથી આપણે જીરાનું વાવેતર તથા શિયાળુ પાકનો વાવેતર સમયસર થઈ શકે છે. દવાના છંટકાવ ઓછા હોવાથી મહેનત અને સમયનો બચાવ થાય […]
જંગી ઉત્પાદન માટે જંગી કપાસ (મહિકો) Read More »





