જમીનના સેન્દ્રિય કાર્બન ઘટવાનું કારણ

જમીનમાં કાર્બન ઘટવા પાછળ ઘણા કુદરતી કારણો જવાબદાર છે, જેવા કે

ભૂકંપ, જ્વાળામુખી તથા જમીન પર આવતા પૂર. આમ આવા કારણોના લીધે જમીનના ઉપલા પળનો નાશ થાય છે, તેની સાથે સાથે જ કાર્બનનો પણ નાશ થાય છે.

હવે જો માનવસર્જિત કારણોની વાત કરવામાં આવે તો તે નીચે મુજબના છે –

  • પશુઓ દ્વારા ઘાસચારાનું વધુ પડતું ચરણ
  • વધુ પડતાં શહેરીકરણ અયોગ્ય ખેતી કાર્યોના લીધે થતી જમીનની અધોગતિ
  • વધુ પડતાં ખેડ કાર્યો
  • અવૈજ્ઞાનિક રીતે થતી પાકની ફેરબદલી
  • ઉગ્ર પાક પદ્ધતિ પાણી તથા પિયતનું નબળું આયોજન
  • ઔધોગિક કચરાનું અયોગ્ય આયોજન ઉપર આપેલ માનવસર્જિત કારણોને લીધે કેટલીક વખત કાર્બન જમીનમાં ટકી શકતો નથી

Share this post: