ફૂગથી થતા પાન અને ફળના ટપકાં
રોગની શરૂઆત જણાય કે તરતજ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મિ.લી.) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.