
ખેતરમાં સપ્રમાણ છોડની જાળવણી કરી શકાય છે. • ખેતરમાં વહેલો પાક/ઊભો પાકની એકી સાથે લણણી કરી શકાય છે, જેનાથી વધુ ભાવ મળી શકે છે. • નર્સરી અલગ જગ્યાએ બનાવવાથી વાવેતર માટેની જમીનની તૈયારી વધુ સારી રીતે કરી શકાય. • સમસ્યારૂપ જમીનની તકલીફો દૂર કરે છે. • નીંદણ નિયંત્રણને સરળતાથી કરી શકાય. • વધુ સચોટતાથી લણણીની તારીખની આગાહી કરી શકાય. નર્સરી થી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનો વિકાસ થાય.



