
બોલકી ધરતી આપણને સમજાવે છે કે જયારે તમારા પાકને પોષણ -ખાતર -ન્યુટ્રિયન્ટ કે સૂક્ષ્મ તત્વો આપો એટલકે કે જ્યારે પણ તમે પોષક તત્વોનો ઉપયોગ કરો છો, પછી ભલે તમે કોઈપણ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરો છો, ત્યારે પોષક તત્વોના 4R સિદ્ધાંતોનું ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. 1. યોગ્ય સ્ત્રોત ( રાઈટ સોર્સ ) 2. યોગ્ય દર ( રાઈટ રેટ ) 3. યોગ્ય સમય ( રાઈટ ટાઈમ ) 4. યોગ્ય સ્થાન ( રાઈટ પ્લેશ ) . બોલકી ધરતી બીજું કહે છે કે દર-બે વર્ષે એકવાર મારી માટીનું ફળદ્રુપતાનું પરીક્ષણ કરવું તે યાદ રાખજો .પરીક્ષણના આધારે પાણીના ટીપા સાથે એટલેકે ડ્રિપ દ્વારા મારી માટીના કણોને ખાતર આપવાનું રાખો . બોલકી ધરતી આપણને વધુ શું કહે છે તે આવતા વખતે



