June 14, 2025

આંબાનું નવું વાવેતર કરવા માટે કઈ જાત પસંદ કરવી જોઈએ?

આંબામાં જાતોની પસંદગી પહેલેથી માર્કેટને ઘ્યાનમાં લઈ જેતે વિસ્તારની વ્યાપારીક રીતે મહત્વની હોય તેવી જાત પસંદગી કરવી. વાડીમાં એક જ જાતનું વાવેતર ન કરતાં ૧૦ થી ૧૫% બીજી જાતોનું વાવેતર કરવાથી સારૂ ઉત્પાદન મળે છે. દક્ષિણ ગુજરાતમાં આફુસ, કેસર, સોનપરી, દશેરી, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, વશીબદામી, સરદાર, દાડમિયો,આમ્રપાલી, નીલમ, નિલફાન્સો, રત્ના સારી થાય મધ્ય અને ઉત્તર […]

આંબાનું નવું વાવેતર કરવા માટે કઈ જાત પસંદ કરવી જોઈએ? Read More »

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૨

કાબર, કાળિયા કોશી, કિંગ ફીશર જેવા કીટકભક્ષી પક્ષીઓ ઉડતા ફૂદા, પતંગિયા તથા લીલી ઈયળ, પાન ખાનારી ઇયળ, ઘોડિયા ઈયળ વગેરેને ઉભા પાકમાંથી વીણી ખાય છે. એવા પક્ષીઓ જીવાતને સહેલાઈથી શોધી શકે તે માટે ઊભા પાકમાં હેકટર દીઠ ૧૦૦ જેટલા બર્ડ પર્ચર અલગ અલગ જગ્યાએ ઉભા કરવા

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૨ Read More »

બોલકી ધરતી – ૭ : પોષક તત્વોના 4R સિદ્ધાંત મહત્વપૂર્ણ છે.

બોલકી ધરતી આપણને સમજાવે છે કે જયારે તમારા પાકને પોષણ -ખાતર -ન્યુટ્રિયન્ટ કે સૂક્ષ્મ તત્વો આપો એટલકે કે જ્યારે પણ તમે પોષક તત્વોનો ઉપયોગ કરો છો, પછી ભલે તમે કોઈપણ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરો છો, ત્યારે પોષક તત્વોના 4R સિદ્ધાંતોનું ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. 1. યોગ્ય સ્ત્રોત ( રાઈટ સોર્સ ) 2. યોગ્ય દર ( રાઈટ

બોલકી ધરતી – ૭ : પોષક તત્વોના 4R સિદ્ધાંત મહત્વપૂર્ણ છે. Read More »

જેવું બીજ તેવો પાક એટલે શું?

આપણે શું ખરીદવા જઈએ છીએ તેનો બરાબર મક્કમતાથી નિર્ણય નહીં કર્યો હોય તો એગ્રોની દુકાનવાળા તેમણે ધારેલું- જે વેચવાની ગણતરી રાખેલી હોય તે જ બીજ આપણને પધરાવી દેવામાં સફળ થશે ! માટે લેવા ગયા હોઇએ એક અને બીજું જ લઈને દૂકાનના પગથિયાં ઉતરીએ એવું ન બને તેવું ખાસ જોવું જોઇશે. એટલે કે બિયારણ હંમેશા વિશ્વાસુ

જેવું બીજ તેવો પાક એટલે શું? Read More »