
નટુભાઈ ચાંગેલા મુ. મોવિયા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૮૭૯૭ ૬૮૧૭૯. મારા ખેતરમાં બે જાતના મરચાં હતાં, અને એમાં ડ્રિઝલ પ્રતિમા જાતના મરચાં ખાસ કરીને વધુ દેખાતા હતા. કલર અને બજારભાવ બંને દ્રષ્ટિએ ડ્રિઝલ પ્રતિમા જાત ઉત્તમ પરિણામ આપે છે. ડ્રિઝલ પ્રતિમા જાતનો મોટો ફાયદો એ હતો કે બીજી જાતની તુલનામાં વાયરસનો પ્રભાવ ખૂબ ઓછો હતો. સાથે જ, પાક છેલ્લે સુધી લીલો અને તંદુરસ્ત રહ્યો, જેનાથી સારી ગુણવત્તાવાળા મરચાં મળ્યા. ડ્રિઝલ પ્રતિમા જાતમાં મણિકા વધુ ઉતરતા હોવાથી, મને ૬૬ મણ જેટલો ઉતારો મળ્યો.



