મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતમાં વાયરસ ખુબ ઓછો આવે છે.
નટુભાઈ ચાંગેલા મુ. મોવિયા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૮૭૯૭ ૬૮૧૭૯. મારા ખેતરમાં બે જાતના મરચાં હતાં, અને એમાં ડ્રિઝલ પ્રતિમા જાતના મરચાં ખાસ કરીને વધુ દેખાતા હતા. કલર અને બજારભાવ બંને દ્રષ્ટિએ ડ્રિઝલ પ્રતિમા જાત ઉત્તમ પરિણામ આપે છે. ડ્રિઝલ પ્રતિમા જાતનો મોટો ફાયદો એ હતો કે બીજી જાતની તુલનામાં વાયરસનો પ્રભાવ ખૂબ ઓછો […]
મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતમાં વાયરસ ખુબ ઓછો આવે છે. Read More »


