
ઘનશ્યામભાઈ પોપટભાઈ પટેલ મુ.ભડી ભંડારીયા તા. જી.ભાવનગર મો. ૯૦૧૬૪૧૩૪૫૩ મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચી વાવેતર કરેલું છે અત્યારે એનએસ ૨૭૦૧ માં ૯મી લીલા મરચાંની વીણી કરેલી છે. જેમાં મને ૧૬૦૦ છોડ માંથી ૮૦૦ કિલો લીલા મરચાનું ઉત્પાદન મળેલું છે. ભાવનગર તથા મહુવાની માર્કેટમાં ૩૦ થી ૪૦ પ્રતિ કિલો ભાવ મળ્યા છે. બીજી મરચી કરતા ખુબ જ સારું ઉત્પાદન આપતી જાત છે. ખુબ જ ઓછો વાઇરસ આવે છે. ૠ-૪ સેગમેન્ટમાં આ ૨૭૦૧ મરચી ઓછાં ખર્ચે સારું વળતર આપે છે.



