
સુરેશભાઈ લીંબાભાઈ મુ.અરડોઈ, તા.ગોંડલ, જી.રાજકોટ મો.૯૮૭૯૯ ૬૬૯૫૮, હું છેલ્લા ૯-૧૦ વર્ષથી મરચીનું વાવેતર કરું છું. જેમાં છેલ્લા ૨ વર્ષથી નિધી-૫૦૫ મરચીની વેરાયટી વાપરી રહ્યો છું. અન્ય વેરાયટીની તુલનામાં નિધી-૫૦૫નું પરિણામ મને અત્યંત ઉત્તમ લાગ્યું. મેં કુલ ૧૦૦ જેટલા પેકેટનું વાવેતર કર્યું હતું અને ઉત્તમ ઉત્પાદન મળ્યું. સાથે જ રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ખૂબ જ ઓછો રહ્યો. મરચાંની ક્વોલિટી ઉત્તમ છે.



