
કિશોરભાઈ કડવાભાઇ વાવડીયા મુ. નારણકા તા. કોટડા સાંગાણી જી.રાજકોટ મોં. ૯૦૨૩૯ ૬૧૦૭૧ રામ રામ ખેડૂત મિત્રો મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચીની વેરાઈટી વિશ્વાસ યોગીનું વાવેતર કરેલું હતું. ખેડૂત મિત્રો આ વેરાઈટીની મરચાની લંબાઈ અને જાડાઈની શું વાત કરું. અરે આવી મરચી તો મેં હજી સુધી જોય જ નથી. મિત્રો બીજા મરચા કરતા ભાવ પણ વધુ મળતા અને લીલા વેચવામાં તેમજ પકાવવામાં પણ ચાલે. પાકે ત્યારે લાઈટ ખુબજ સારી આવે.



