ખેતીના નવ રત્નો – 3 : ખેડ અને તેના ફાયદા

આજે વિશ્વમાં સૌથી વધુ સ્માર્ટફોન ઉપયોગ કરવામાં આપણો દેશ બીજા નંબર પર છે. તેમાં ખેડૂતોની વાત કરીએ તો અંદાજીત ૬૦ % થી વધુ સ્માર્ટફોન નો ઉપયોગ કરી રહ્યા છે.