બીજ

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ?

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં સિલિકોન જૈવિક-અજૈવિક પરિબળો સામે ટકાઉ અને રક્ષણાત્મક પદાર્થ તરીકે પુરવાર થાય છે. જમીનમાં સિલિકોનનો બિનઆયોનિક પ્રકાર સેલિસિલિક એસિડ સ્વરૂપે જાેવા મળે છે, જેનું વહન પાકના મૂળ દ્વારા સહેલાઈથી પાકના અન્ય […]

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ? Read More »

રોગ : આંબામાં ભૂકીછારો

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીનો કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે. રોગગ્રસ્ત પાન અને વિકૃત પુષ્પગૂચ્છો દૂર કરવાથી ફૂગનાશકોના છંટકાવની અસરકારકતા વધે છે

રોગ : આંબામાં ભૂકીછારો Read More »

રોગ : ભીંડામાં પીળી નસનો રોગ

શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો. રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.

રોગ : ભીંડામાં પીળી નસનો રોગ Read More »

વેલાવાળા શાકભાજી : ફળમાખીનું નિયંત્રણ

ટુઆ પડેલ અને ખરી પડેલ ફળોને અનિયમિત એકત્ર કરી જમીનમાં ખાડો કરી દાટી દેવા તથા ભૂકીરૂપ કીટનાશક ભભરાવી ખાડો પૂરી દેવો. ફળોની વીણી “નિયમિત રીતે કરવી અને ફળો પાકટ થતા પહેલા ઉતારી લેવા. વાડીમાં ક્યુલ્યુર યુક્ત બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા. ફળમાખીને આકર્ષી નાશ કરવા વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો. વિષ

વેલાવાળા શાકભાજી : ફળમાખીનું નિયંત્રણ Read More »

જીવાત : દાડમમાં આવતી થ્રિપ્સ

વાડીમાં સર્વે કરતા ૧૦ સે.મી. ડાળી પર ૫ કે તેથી વધુ થ્રિપ્સ જાેવા મળે ત્યારે સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો બીજાે છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.

જીવાત : દાડમમાં આવતી થ્રિપ્સ Read More »

શેરડીની ખેતી માટે બીજ

શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાકના પૂર્વગામી તરીકે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. સારા તંદુરસ્ત પાકમાંથી કટકા મેળવી કે જે રોગ- જીવાતમુક્ત હોય, જેની સ્ફુરણ શક્તિ ૮૫ થી વધારે હોય તો તેને શેરડીનું સારૂ બિયારણ કહી શકાય, જાતોની આનુવંશિક

શેરડીની ખેતી માટે બીજ Read More »

ઘઉંના પાકમા ખાતર વ્યવસ્થાપન માટે વાંચો.

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું. • ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે પ્રતિ હેક્ટર ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોસ્ફરસ અને ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે પાયાના ખાતર તરીકે અને બાકીનો ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી

ઘઉંના પાકમા ખાતર વ્યવસ્થાપન માટે વાંચો. Read More »

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો.

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ (પ્રી- ઈમરજન્સ ટ્રીટમેન્ટ) અને ઘઉં ઊગે તે પહેલાં છાંટવી. ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ કરવાનું થાય તો એક ર વિસ્તાર માટે ઘઉંનો પાક જ્યારે ૩૦ દિવસનો યા

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો. Read More »

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ

કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે મઠ, વાલ, વટાણા, સોયાબીન, ફણસી. કઠોળમાંથી બે દળ થતી હોવાથી કઠોળને દ્વિદળી અનાજ પણ કહેવામાં આવે છે. જેમાં મગ, મઠ, ચણા, તુવેર, અડદ, સોયાબીન, વટાણા વિગેરેનો સમાવેશ થાય છે. આપણે

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ Read More »

બોર્ડોપેસ્ટ બનાવવાની રીત

બોર્ડો પેસ્ટ બનાવવા માટે ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ ચુનો અને ૧૦ લિટર પાણીની જરૂર પડે. આ પ્રમાણ મુજબ જેટલો જથ્થો જોઈએ તેટલો જ ગણીને બનાવી શકાય. ઉપર જણાવેલ રીત મુજબ બનાવવું. આ દ્રાવણમાં પણ ચપ્પુ બોળતા કાટ લાગે છે કે નહીં તે જોવું. જો કાટ લાગે તો બીજો ચુનો ઓગાળી તેમાં ઉમેરવો. ઉપર પ્રમાણે

બોર્ડોપેસ્ટ બનાવવાની રીત Read More »