શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો.
રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
બીજાે છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.