મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચી ઉત્પાદનમાં થાકતી જ નથી

ભયપાલસિંહ હરદેવસિંહ જાડેજા, મુ. કાલમેઘડા તા. કાલાવડ, જી. જામનગર મો. ૯૯૦૯૮ ૯૮૯૩૯, ખેડૂત મિત્રો, હું ભયપાલસિંહ જાડેજા. મિત્રો મેં આ વર્ષમાં મરચીમાં બે વેરાઈટીનું વાવેતર કર્યું હતું તેમાં મને વિશ્વાસ યોગી ખુબ જ ગમી. ખેડૂત મિત્રો મેં છ વીઘામાં વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. આ મરચીમાંથી મે એક વીઘે રૂ. ૫૦૦૦૦/-નું લીલું મરચું વેચી નાખ્યું અને તેમ છતાં પણ મરચી થાકતી નથી અને તેમાં વાયરસ તો આવ્યો જ નથી. મારી વાડીએ લગભગ ૫૦૦ જેટલા ખેડૂતો આ વિશ્વાસ યોગી મરચી જોઈ અલગ અલગ ગામના ખેડૂતોને ખુબ ગમી