મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં રોગ જીવાત ખુબ ઓછા આવે છે.

સંજયભાઈ બાબુભાઇ કાછડીયા મુ. ખરેડી તા. કાલાવડ જી.જામનગર મોં. ૮૧૫૪૦ ૨૮૭૭૨ નમસ્કાર ખેડૂત મિત્રો, મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની નંબર વન જાત વિશ્વાસ યોગીનું વાવેતર કરેલું હતું. આમ તો હું બે વર્ષથી મરચી વાવું છું અને આગળ પણ મરચી વાવવાનો છું અને એ પણ વિશ્વાસ યોગી જ. એક વીઘામાં ૫૦ મણનું ઉત્પાદન મળ્યું અને એ પણ સારા ભાવમાં વેચાય ગયું આ વિશ્વાસ યોગીમાં રોગ જીવાત પણ ખુબ ઓછી આવે છે. મિત્રો વિશ્વાસ યોગી તો વિશ્વાસ યોગી જ છે.