મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી ફોરવર્ડ ઓછા નીકળે છે.

રામજીભાઈ નાથાભાઈ ગોંડલીયા, ગામ દડવી, તા. જામકંડોરણા, મારે કહેવું છે કે આ માર્શલનું મરચું લાંબુ, જાડુ અને વજનદાર છે. તેમાં વાયરસ સામે લડવાની શક્તિ પણ અદભૂત છે. તેમાં ફોરવર્ડ (બગડેલા દાજી ગયેલા) મરચા પણ ઓછા નીકળે છે. બજાર પણ સારી મળે છે. ઉત્પાદન: ૧૦૦ મણ પ્રતિ એકર.