મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી બગાડ ઓછો નીકળે છે.

વિજયભાઈ સરધારા મુ.કેશવાડા તા. જસદણ, જી. રાજકોટ મો. ૬૩૫૪૪ ૦૮૬૯૩ મારે જણાવું છે કે આ માર્શલ મરચી આ વર્ષના વિપરીત વાતાવરણમાં પણ ટકી ગઈ, લાંબા સમય સુધી ખેતરમાં પાણી વહેતું રહ્યુ તો પણ મારી સાગા માર્શલ મરચી મને બીજી જાતો કરતા વધું ઉપજ આપશે. માર્શલના છોડ અને ફળમા બગાડ ઓછો છે. ઉત્પાદન: ૬૩ મણ પ્રતિ એકર