May 2, 2025

દાડમ : ફળ કોરીખાનાર ઇયળ

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. • નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે. જ્યાં શક્ય હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી (નેટ) વડે ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) […]

દાડમ : ફળ કોરીખાનાર ઇયળ Read More »

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી બગાડ ઓછો નીકળે છે.

વિજયભાઈ સરધારા મુ.કેશવાડા તા. જસદણ, જી. રાજકોટ મો. ૬૩૫૪૪ ૦૮૬૯૩ મારે જણાવું છે કે આ માર્શલ મરચી આ વર્ષના વિપરીત વાતાવરણમાં પણ ટકી ગઈ, લાંબા સમય સુધી ખેતરમાં પાણી વહેતું રહ્યુ તો પણ મારી સાગા માર્શલ મરચી મને બીજી જાતો કરતા વધું ઉપજ આપશે. માર્શલના છોડ અને ફળમા બગાડ ઓછો છે. ઉત્પાદન: ૬૩ મણ પ્રતિ

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી બગાડ ઓછો નીકળે છે. Read More »