વરસાદ પછીની માવજત – ૨૨

મરચીનો છોડ ભૂખરો થવાનું શું કારણ ?

મરચીનો છોડ ભૂખરો થવાનું મોટું મોટું કારણ :

  • બેકટેરીયલ લીફ સ્પોટ – પાનના ટપકા ના રોગ ની અસર
  • ફાયટોપ્થોરા બ્લાઈટ – સુકારો,
  • વધુ પડતો નાઈટ્રોજન ખાતર.