
લાલજીભાઈ અરજણભાઈ સાવલિયા મુ. ઘોઘાવદર તા.ગોંડલ, જી. રાજકોટ મો. ૯૯૭૯૨ ૭૫૩૨૬
મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા જાતનું વાવેતર કરેલ હતું. મને આ જાતમાંથી ખુબ સારુ મળ્યું છે. આ જાત કમોસમી વરસાદમાં પણ અડીખમ ઉભી રહી અને છોડ ખુબ સારા હોવાથી મરચું પણ સારી ક્વોલિટીનું થાય છે અને બજારભાવ પણ સારો મળે છે. મને સુકું ૧૦૦ મણ પ્રતિ એકર ઉત્પાદન મળ્યું.





