મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા સારી ક્વોલિટીનું મરચું થાય છે.
લાલજીભાઈ અરજણભાઈ સાવલિયા મુ. ઘોઘાવદર તા.ગોંડલ, જી. રાજકોટ મો. ૯૯૭૯૨ ૭૫૩૨૬ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા જાતનું વાવેતર કરેલ હતું. મને આ જાતમાંથી ખુબ સારુ મળ્યું છે. આ જાત કમોસમી વરસાદમાં પણ અડીખમ ઉભી રહી અને છોડ ખુબ સારા હોવાથી મરચું પણ સારી ક્વોલિટીનું થાય છે અને બજારભાવ પણ સારો મળે છે. મને સુકું […]
મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા સારી ક્વોલિટીનું મરચું થાય છે. Read More »



