
પાક સંરક્ષણ માટે મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ દ્વારા આપણા પાકનું રક્ષણ કરવાની સરળ રીત આપણને વડોદરાની જાણીતી કંપની એગ્રીલેન્ડ બાયોટેક લી. દ્વારા આપીને આપણી મદદે આવી છે. એગ્રીલેન્ડ બાયો ફર્ટિલાઇઝર, બાયો લોજીકલ પેસ્ટીસાઇડ, બાયોલોજીકલ ફંગીસાઇડ, બાયોલોજીકલ નીમેટીસાઇડ વગેરે બનાવે છે. અત્યારે તો એગ્રીલેન્ડના લશ્કરી ઈયળના ફેરોમોન ટ્રેપ જીરુંના પાકમાં વીઘે 3 બગાડવા પડશે તેવો સમય વાંકાનેરમાં આવ્યો છે બોલો. વધુ માહિતી માટે 9879427771



