ખેતરનીવાત

તાપમાનનો રોલ આપણી ખેતીમાં શું છે ?

તમારી જમીનનું તાપમાન અને ભેજ કેટલો છે તે તમને ખબર હોવી જોઈએ આ માટે હવે ટેન્શીયોમીટર બઝારમાં મળે છે. પિયત કયારે અને કેટલું આપવું તે આ ડેટા ઉપરથી તમે જાણી શકો છો. એટલે કે ટેન્શીયોમીટર વાંચતા હવે શીખવું પડે. પાકમાં ફાલ ખરી જાય છે તેમાં ઘણા કારણ હોય છે તેમાં એક કારણ તાપમાન છે . […]

તાપમાનનો રોલ આપણી ખેતીમાં શું છે ? Read More »

ખેતરની વાત : મગફળીમાં તૂટેલા અને રોગિષ્ટ બીજનું વાવેતર ટાળવું.

ખેડૂત તરીકે તમને ખબર ન હોય તો નોંધી લો કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણા ગુજરાતની મગફળીમાં ઇચ્છિત માત્રા કરતાં વધુ ભેજની મગફળીનો સંગ્રહ અથવા ભીની મગફળીના વેચાણ થવાથી અથવા ઉપદ્રવીત તૂટેલા બીજનું વાવેતર દ્વારા આવી મગફળીમાં અફ્લાટોક્સીન જેવા ઝેરી ફુગના અવશેષો જોવા મળે છે. આવી મગફળીમાંથી ખાદ્ય પ્રોડક્ટ બનાવનાર અને નિકાસ કરનાર કંપની પોતાની પ્રોડક્ટની

ખેતરની વાત : મગફળીમાં તૂટેલા અને રોગિષ્ટ બીજનું વાવેતર ટાળવું. Read More »

ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે

મિત્રો હવે ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે ઇઝરાયેલનો ખેડૂત પોતાના પાકનું ઉત્પાદન લેવા માટે પહેલા ટાર્ગેટ નક્કી કરે અને પછી ફર્ટીગેશન કરીને ધાર્યું ઉત્પાદન લે છે. આ માટે જરૂરી હોય તે જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવીને ખેતી કરે છે . આપણે પણ આવી રીતે ખેતી કરશું તો ફાવશું . દાખલ તરીકે આપણે જરસી ગાયનું

ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે Read More »

50 મણ-લીલા મરચા તોડી ને વેચવા જાવ છો ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ?

ફર્ટિગેશન વિશે સમજવા આ વાત ને ધ્યાન માં લ્યો .દાખલ તરીકે તમે લીલા મરચાની જાત નામધારી 2401 વાવી છે અને તમે માર્કેટ યાર્ડમાં 50 મણ – 1000 કિલો લીલા મરચા તોડી ને વેચવા જાવ છો . ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમે શું વેચ્યું ? ૧૦૦૦ કિલો એટલે ૫૦ મણ લીલા મરચા તમે

50 મણ-લીલા મરચા તોડી ને વેચવા જાવ છો ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ? Read More »

અઠવાડિયે ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીએ.

આપણે પણ ગામમાં બુધવારીયા મિટિંગ કરવી છે અને એકબીજાને મદદ કરી પાક ઉત્પાદન વધુ કરીને બધા એ કમાવું છે ટેકનોલોજીની વાત જાણીને તમે પણ નક્કી કરો કે હવે દર બુધવારે આપણે ફરતી ફરતી ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીશું અને મોબાઈલમાં આપણા ગામનું એક વોટ્સઅપ ગૃપ ફકત ને ફકત ખેતીને લગતી માહિતીની આપ લે માટે

અઠવાડિયે ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીએ. Read More »

ખેતરમાં વિજ્ઞાનને લાવવું પડશે.

દર અઠવાડીયે મળતી આ મીટીંગમાં સૌને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મળી જાય છે આ બધાએ હવે એક છત્તીસગઢ યુવા પ્રગતિશીલ ખેડૂત નું વોટ્સઅપ ગૃપ બનાવ્યું છે અને તેમાં પોતાના ખેતરની જીવાત, રોગ, પાંદડા, મૂળના ફોટા એકબીજાને શેર કરે છે. નિરાકરણ ગૃપમાં ને ગૃપમાં થઈ જાય છે. આ બધા ધીરે ધીરે હવે પોતાના ખેતર ઉપર થર્મોમીટર, ટેન્શીયોમીટર,

ખેતરમાં વિજ્ઞાનને લાવવું પડશે. Read More »

છત્તીસગઢમાં સવાયું ઈઝરાયલ

ટેકનોલોજીની હજુ આપણે વાતુ કરીએ અને વિચારીએ ત્યારે આપણને થાય આવું તે શે થાય ! પણ તમે વિચારો ગુજરાતને સવાયું ઈઝરાયલ તો આપણે કરતા કરીશું પણ આપણો ગુજરાતી આખા વિશ્વમાં ઠેરઠેર છે અને તે જયાં જાય ત્યાં સવાયું ગુજરાત કરી દે છે. છત્તીસગઢની વાત કરો તો છત્તીસગઢમાં કચ્છથી ગયેલા આપણા ગુજરાતીઓએ છત્તીસગઢમાં સવાયું ગુજરાત કર્યું

છત્તીસગઢમાં સવાયું ઈઝરાયલ Read More »

લ્યો બોલો ! જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન

વાત છે તીથવા તા. વાંકાનેર જી. મોરબીની તીથવાના ખેડૂત જુબેર રસુલભાઈ વકાલિયાની વાડીમાં જીરુંનું વાવેતર છે. જીરું 20 દિવસનું થયું છે. ખેતરમાં જીરુંના છોડ કપાયેલા નજરે ચડ્યા જમીનની તિરાડોમાંથી લશ્કરી ઈયળ સપોડેપ્ટરા લિટયુસ જોવા મળી. લ્યો બોલો. જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન તીથવાના ખેડૂતોમાં જોવા મળી રહ્યું છે. આના નિયંત્રણ માટે 3 પગલાં લેવા પડે

લ્યો બોલો ! જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન Read More »