ખેતરનીવાત,
ખેડૂતો આજકાલ ખુબ હોશિયાર બનતા જાય છે આપણે આજકાલ સમજુ બન્યા છીએ , ટેક્નોલોજીને લીધે હવે વેપારીઓના લોભને પણ સમજવા મંડ્યા છીએ કારણકે આપણે અભ્યાસ કરીયે છીએ , એકબીજા સાથે ચર્ચા કરીયે છીએ , વૈજ્ઞાનિકોને પુછિયે છીએ , સારા મોબાઇલ એપ પોતાના મોબાઈલમાં રાખીયે છીએ સમૂહ બનાવીને અથવા એકસાથે મળી જઈએ તો કેવું પરિણામ આવે […]



