ખેતરનીવાત

મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ દ્વારા આપણા પાકનું રક્ષણ કરવાની સરળ રીત

પાક સંરક્ષણ માટે મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ દ્વારા આપણા પાકનું રક્ષણ કરવાની સરળ રીત આપણને વડોદરાની જાણીતી કંપની એગ્રીલેન્ડ બાયોટેક લી. દ્વારા આપીને આપણી મદદે આવી છે. એગ્રીલેન્ડ બાયો ફર્ટિલાઇઝર, બાયો લોજીકલ પેસ્ટીસાઇડ, બાયોલોજીકલ ફંગીસાઇડ, બાયોલોજીકલ નીમેટીસાઇડ વગેરે બનાવે છે. અત્યારે તો એગ્રીલેન્ડના લશ્કરી ઈયળના ફેરોમોન ટ્રેપ જીરુંના પાકમાં વીઘે 3 બગાડવા પડશે તેવો […]

મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ દ્વારા આપણા પાકનું રક્ષણ કરવાની સરળ રીત Read More »

આખી દુનિયાના કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક નિયંત્રણની અને આઈપીએમ તરફ વળ્યાં છે.

ખેતીમાં પાક સંરક્ષણ માટે વપરાતી જંતુનાશકોની વિપરીત અસરો ધ્યાનમાં આવતા આખી દુનિયાના કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક નિયંત્રણની અને આઈપીએમ તરફ વળ્યાં છે. વિશ્વની નામાંકિત કંપનીઓ જૈવિક નિયંત્રણ માટેની નવી શોધ અને સંશોધન શરુ કરી દીધું છે. હવે પછીના કૃષિ મેળામાં તમને બાયોલોજીકલ સોલ્યુશન પ્રોડક્ટ્સ વધુ જોવા મળશે અને આપણને ખુબ મોટો લાભ મળશે. સિંજેન્ટા, બાયર જેવી

આખી દુનિયાના કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક નિયંત્રણની અને આઈપીએમ તરફ વળ્યાં છે. Read More »

પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ .

ધાર્યુ ઉત્પાદન લેવા જમીન ચકાસણી વૈજ્ઞાનિક રીતે એનપીકેની સાથે માઈક્રોન્યુટ્રીયન્ટ અને જમીન – પાણીના પીએચ. ઈ.સી. વગેરેના આધારે કરવી પડશે . પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે પોષણની ગણતરી કરવા એગ્રોનોમિસ્ટની મદદ લઇને ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ . છોડ મૂળ દ્વારા અથવા પાંદડા દ્વારા કેટલું ખાતર ઉપાડે છે તેના આધારે કેટલું ઉત્પાદન લેવા કેટલું

પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ . Read More »

જમીન એ શું છે ? તે આપણે સમજવું પડશે

માટીની વાત આવી છે તો જમીનની ફળદ્રુપતાની વાત કરી લઈએ. આપણી જમીન ફળદ્રુપ રહે, આપણી જમીન જીવતી રહે તે માટે જમીન એ શું છે ? તે સમજવું પડે આપણી જમીન એટલે વરસોના વરસો સુધી કેળવેલી આપણા બાપ-દાદાની મહેનતનું પરિણામ છે. આપણી જમીન એટલે આપણા છોડનો આધાર, આપણા છોડને જમીનમાં રહેલા પોષક તત્વો મૂળ દ્વારા આપવાનું

જમીન એ શું છે ? તે આપણે સમજવું પડશે Read More »

ખેતી કરવા વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે

સાવચેતી ની વાત છે ત્યારે આપણને હવે બધુ સમજાય ગયું છે કે ખેતી કરવા કોઈ જુની પુરાણી રીત હવે નહિ ચાલે વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે . વાવોને લણી આવો એવું હવે નથી . ખેતી માટે આંખ કાન ખુલા રાખી રોજ રોજ ખેતરે આટો મારવાની કળા ખીલવવી પડે છે હવે પાન માવાના ગલ્લે બેસવા કરતા વાડીએ

ખેતી કરવા વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે Read More »

લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?

લાભ પાંચમ એટલે નવા વર્ષની શરૂઆત વિશે વાત કરીએ, નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ? ગયા વરસે લીધેલા સાચા ખોટા નિર્ણયોની યાદી ડાયરીમાં જોઈને નવા વરસે ઉત્તમ ખેતી માટે કૃષિ વિજ્ઞાનને ભેરે લઈને નફાકારક ખેતીની વેજ્ઞાનિક વાત ફોન ડાયરીમાં ટપકાવી લેવી જોઈએ. ફોનની વાત છે ત્યારે ફોનનું ટુણટુણીયું હવે તો બધાના ખીસામાં વાગે

લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ? Read More »

ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે

સમય બદલાય રહ્યો છે, ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે, તમે વિચાર તો કરો કે છેલ્લા થોડા વર્ષમાં શહેરના આપણા ખાનપાન અને કપડા લતાની ખરીદીમાં કેવો બદલાવ આવ્યો છે . આજકાલ માંગો તે ઓન લાઈન મળે છે , માંગો તે કપડા, માંગો તે વસ્તુ ઘેર બેઠા શહેરમાં ઓર્ડર કરી શકાય છે

ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે Read More »

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? 

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? 

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? તેનો વિચાર કરવાની જરૂર છે, પ્રાકૃતિક ખેતી, કુદરતી ખેતી , સજીવ ખેતી, ઓર્ગનિક ખેતીનો વાયરો વાયો છે , શું આ ખેતીથી આપણી આજીવિકા જળવાશે ? શું આવી ખેતી આપણા માટે લાંબા ગાળે સારી રહેશે? શું આવી ખેતી કરવાથી આપણા ખર્ચ ઘટશે ?

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું?  Read More »

સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો, વિજ્ઞાનનો સહારો

છેલ્લે ફરી ડિજિટલ ફાર્મિંગની વાત કરી લઈએ સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો , વિજ્ઞાનનો સહારો લેવામાં આવી રહ્યો છે , હવામાન અને બદલતા તાપમાન સામે રોજે રોજની માહિતી દ્વારા ખેતી ખર્ચ ઘટાડીને ખેતી થઇ રહીઓ છે ત્યારે યુરોપની કંપની HORTA s.r.l. ની અનન્ય ડિજિટલ ટેકનોલોજી જોઈને બીએએસએફ કંપની દ્વારા હોર્ટટાને ખરીદી લીધી છે અત્રે

સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો, વિજ્ઞાનનો સહારો Read More »

ખેતરનીવાત

હવામાનના બદલાવ વિષે જણાવો તેવું એક વાંચક અનિલભાઈ લખે છે એટલે આ વાત ફરીવાર વિગતે જોઈએ , હવામાનના બદલાવની વાતને આપણે બરાબર સમજવી પડશે તમને હવે ખબર છે કે આપણા બાપદાદાને હવામાનના બદલાવની તો અમને એમનામ ખબર પડી જાતી કે કાલ મેઘરવો આવશે અને શરીર તરડાય, હોઠ ફાટે એટલે છારો છાસીયો આવવાનો , જીરુંમાં દવાના

ખેતરનીવાત Read More »