
મિત્રો હવે ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે ઇઝરાયેલનો ખેડૂત પોતાના પાકનું ઉત્પાદન લેવા માટે પહેલા ટાર્ગેટ નક્કી કરે અને પછી ફર્ટીગેશન કરીને ધાર્યું ઉત્પાદન લે છે. આ માટે જરૂરી હોય તે જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવીને ખેતી કરે છે . આપણે પણ આવી રીતે ખેતી કરશું તો ફાવશું . દાખલ તરીકે આપણે જરસી ગાયનું દૂધ વધારવું છે અને ફેટ પણ વધારવા છે તો ખાણ દાણ આપવું પડે, પ્રોટીન વાળો ચારો પૂરો પડવો પડે, પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડે, ગમાણ ઉપર પંખા રાખવો પડે, કારણ કે ફેટ વાળું દૂધનું ઉત્પાદન લેવું છે. એવીજ રીતે આપણું ખેતર પણ આપણું કારખાનું છે અને આપણા છોડ પણ આપણી જર્સી ગાય છે પણ ક્યારે જયારે આપણે ફર્ટીગેશન કરીયે ત્યારે. આ માટે આપણે ફર્ટીગેશન મશીન વસાવવું જોઈએ જેના દ્વારા ડ્રિપ થી સીધુ જ ખાતર જરૂરીયાત મુજબ રોજ આપવું જોઈએ .વધુ વિગત માટે એગ્રીમેશન કંપની નાસિકનો 090969 55533 સંપર્ક કરી શકાય,



