ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે
મિત્રો હવે ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે ઇઝરાયેલનો ખેડૂત પોતાના પાકનું ઉત્પાદન લેવા માટે પહેલા ટાર્ગેટ નક્કી કરે અને પછી ફર્ટીગેશન કરીને ધાર્યું ઉત્પાદન લે છે. આ માટે જરૂરી હોય તે જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવીને ખેતી કરે છે . આપણે પણ આવી રીતે ખેતી કરશું તો ફાવશું . દાખલ તરીકે આપણે જરસી ગાયનું […]
ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે Read More »


