
મયુરભાઈ વલ્લભભાઈ મુ.રફાળીયા તા. ભેસાણ જી. જૂનાગઢ મોં.૭૦૧૬૭ ૧૨૬૦૮ મરચીનું વાવેતર મે છેલ્લા એક વર્ષથી ચાલુ કર્યું છે. જેમાં નિધીની – ૫૦૫ વેરાઇટીનું ૪.૫ વીઘામાં છેલ્લા વર્ષે વાવેતર કર્યું હતું તેમાં ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. બીજી વેરાઇટીની સાપેક્ષમાં રોગ અને જીવાતનો પ્રશ્ન નહિવત આવે છે. તેમજ ક્વોલિટીમાં પણ સારું હતું. આ વર્ષે પણ નિધી ૫૦૫ નું જ વાવેતર કરવાનું છે.



