મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં વાયરસ જેવું કઈ આવ્યું જ નથી.

પ્રવીણભાઈ ગોવિંદભાઈ કતબા, મુ.હડમતાલા, તા.ગોંડલ, જી.રાજકોટ મો. ૯૭૨૭૯૨ ૭૨૨૭, ખેડૂત મિત્રો મરચીનું ઘર એટલે મારું ગામ હડમતાલા. હું છેલ્લા પંદર વર્ષથી મરચીનું વાવેતર કરું છું. આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર પાંચ વીઘામાં વાવેતર કર્યું હતુ. આ વર્ષમાં વધુ વરસાદ પડવાથી ઘણી બધી મરચી ફેલ થઇ હતી. પણ આ વિશ્વાસ યોગી અડીખમ ઉભી રહી. અને તેમાં મને વાઈરસ જેવું કઈ જોવા મળ્યું જ નથી.